Mechanical Foundation Batch 2024 | Ultimate online course for GPSC ARTO, AIMV & AE Exam

Validity : 1 years
Description

આ કોર્સ GPSC દ્વારા લેવામાં આવનારી ARTO Class-2, AIMV Class-3 & Assistant Engineer, Class-2 (Narmada) માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. આ કોર્સ માં GPSC દ્વારા આપવામાં આવેલા Syllabus ના 200 માર્ક્સનું Technical, 75 માર્ક્સનું RTO Act & Rules, 50 માર્ક્સનું Gujarati Grammar તથા 100 માર્ક્સનું General Studies ના બધા Topics આવરી લેવામાં આવશે. આ કોર્સમાં કુલ 450 કલાક કરતા વધારે સમયના લાઈવ વિડીયો લેવામાં આવશે.

આ કોર્સ ખરીદનાર તમામ વિદ્યાર્થીઓને Hard copy Study Material તેમના એડ્રેસ પર મોકલવામાં આવશે. આ ઉપરાંત Online Test Series પણ આપવામાં આવશે. નોંધ:

* આ કોર્સ ખરીદતા પૂર્વે અહીંયા આપેલો "Mechanical Foundation Batch 2024 | Ultimate online course for GPSC ARTO, AIMV & AE Exam" વિડીયો જોઈ લેવો. *

કોર્સમાં આપવામાં આવેલા વીડિયોને એપ પર ડાઉનલોડ કરી શકાશે. એપની બહાર પ્લે કરી શકાશે નહીં. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે 9974460008 પર કોલ કરવો.

PRICE
25000
30000
16.67% off
Choose Currency: