Book - RTO કાયદાઓ, નિયમો & ચુકાદાઓ (ગુજરાતીમાં)

Price:₹600
Shipping Price:₹40
Total Price:₹640
PRICE
₹600
₹700
15% off
Choose Currency:
Description

આ એક પુસ્તક છે - RTO કાયદો, નિયમો અને ચુકાદાઓ (ગુજરાતમાં પહેલી વાર) આ પુસ્તકમાં Theory અને MCQs શામેલ છે. આ પુસ્તક આગામી GPSC પરીક્ષાઓ જેમ કે ARTO, વર્ગ-2, IMV, વર્ગ-2 અને AIMV, વર્ગ-3 માટે ખૂબ મદદરૂપ થશે.

પુસ્તકની હાર્ડ કોપી 7-10 કાર્યકારી દિવસોમાં તમારા સરનામે મોકલવામાં આવશે. તમને એક વર્ષ માટે એપ્લિકેશનમાં ડિજિટલ પ્રતિકૃતિ આપવામાં આવશે. પુસ્તકનો ડિજિટલ દસ્તાવેજ ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાતો નથી.

નોંધ: બૂકની પ્રથમ ડિલિવરી 30 જાન્યુઆરી પછી કરવામાં આવશે. ત્યાં સુધી PDF માઠી વાંચી શકશો.


કોઈપણ પૂછપરછ માટે 9974460008 પર કૉલ કરો.