Book - General Studies PYQs for GPSC Technical Exams

Price:₹300
Shipping Price:₹25
Total Price:₹325
PRICE
₹300
₹500
40% off
Choose Currency:
Description

આ બુકમાં GPSC દ્વારા અગાઉ લેવાયેલી ગુજરાત ઈજનેરી સેવા, એકાઉન્ટ ઓફિસર, ટેકનિકલ ઓફિસર, સેફ્ટી અને હેલ્થ સર્વિસિસ, જનરલ સ્ટેટ સર્વિસિસ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેકચરર જેવી વિવિધ ટેકનિકલ પરીક્ષાના 50 પ્રશ્નપત્રોના સામાન્ય અભ્યાસના 3100+ પ્રશ્નોત્તરનું વિષયવાર તથા પ્રકરણવાર સંકલન કરવામાં આવેલું છે. આ કોર્સમાં તમને પુસ્તકની ડિજિટલ નકલ  "1 વર્ષ" માટે મફત આપવામાં આવશે. પુસ્તકની હાર્ડ કોપી એક અઠવાડિયામાં ડિલિવર કરવામાં આવશે.

ડેમો કોપી જોવા માટે આપેલી લિન્ક પર ક્લિક કરો: ડેમો કોપી 


નોંધ: - ગુજરાતની બહાર શિપિંગ ચાર્જ વધારાનો હશે.


કોઈપણ પ્રશ્ન માટે 9974460008 પર કૉલ કરો.